નોકરી માટે અરજી કરો / Apply for Job

Tiffin Uncle પરિવાર સાથે જોડાઓ!

રાજકોટમાં નીચેની જગ્યાઓ માટે સ્ટાફની જરૂર છે:

  • કિચન હેલ્પર

  • રોટલી બનાવનાર મહિલા સ્ટાફ

  • ડિલિવરી સ્ટાફ

  • ઓફિસ એડમિન સ્ટાફ

    Tiffin Uncle સાથે કામ કરવાની તક!

    Become a part of Tiffin Uncle Team.

    રાજકોટમાં અમારી ટીમમાં જોડાઓ. નીચેની માહિતી ભરો, અમે તમારો સંપર્ક કરીશું.




    શિફ્ટ પસંદ કરવી વૈકલ્પિક છે. તમે પસંદગી ન કરી હોય તો ખાલી રાખી શકો છો.

    કિચન હેલ્પર / Kitchen Helper

    રોટલી બનાવનાર મહિલા સ્ટાફ / Female Roti Maker

    ડિલિવરી સ્ટાફ / Delivery Staff

    ઓફિસ એડમિન સ્ટાફ / Office Admin Staff


    શિક્ષણની માહિતી આપવી વૈકલ્પિક છે. ઓફિસ એડમિનની નોકરી માટે ગ્રેજ્યુએશન ફરજિયાત છે.

    રહેવા અને જમવાની વ્યવસ્થા / Accommodation Facility

    રાજકોટ બહારથી આવતા ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા Tiffin Uncle દ્વારા કરવામાં આવશે.

    પગાર અંગેની માહિતી / Salary Information

    પગાર ઉમેદવારની લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂ મુજબ Tiffin Uncle દ્વારા નક્કી કરવામાં આવશે.