Tiffin Uncle સાથે કામ કરવાની તક!
Become a part of Tiffin Uncle Team.
રાજકોટમાં અમારી ટીમમાં જોડાઓ. નીચેની માહિતી ભરો, અમે તમારો સંપર્ક કરીશું.
શિફ્ટ પસંદ કરવી વૈકલ્પિક છે. તમે પસંદગી ન કરી હોય તો ખાલી રાખી શકો છો.
રહેવા અને જમવાની વ્યવસ્થા / Accommodation Facility
રાજકોટ બહારથી આવતા ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા Tiffin Uncle દ્વારા કરવામાં આવશે.
પગાર અંગેની માહિતી / Salary Information
પગાર ઉમેદવારની લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂ મુજબ Tiffin Uncle દ્વારા નક્કી કરવામાં આવશે.